Talati Practice MCQ Part - 3
ભગવાન બુદ્ધને કઈ નદીના કિનારે પીપળના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી ?

સરયુ
ૠજુપાલિકા
સરસ્વતી
નિરંજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
શ્વેતાંબર, મહાત્મા, ઘનશ્યામ – કયો સમાસ છે ?

કર્મધારય
ઉપપદ
મધ્યમપદલોપી
તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહી હોય' – આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ?

ભૂલ
નહી
જવાબ
તેથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કાસ્ટિંગ વોટ એટલે શું ?

બંને પક્ષે સરખું મતદાન થતા અધ્યક્ષે આપવાનો મત
જે એક મતથી સત્તાનું પલ્લું નમે તે
રદ થયેલ મત
મુખ્યમંત્રી દ્વારા અપાતો મત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP