સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. તરણી તરંગ મછવો પનાઈ તરણી તરંગ મછવો પનાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ટાંચુ ઓછું ટાંકણી જમા ટપાલ પેટી ઓછું ટાંકણી જમા ટપાલ પેટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'અંકુશ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પરિણામ અંકોડો દાબ બાદ પરિણામ અંકોડો દાબ બાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. કાનન રાન ઉપવન વિપિન કાનન રાન ઉપવન વિપિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.જંબાલ કાદવ જંતુ પથ્થર જંગલ કાદવ જંતુ પથ્થર જંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - સરવાણી સાક્ષી ઝરો પૃથ્વી પ્રસન્ન સાક્ષી ઝરો પૃથ્વી પ્રસન્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP