સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. આજાર માંદુ રુગ્ણ મિતિ આજાર માંદુ રુગ્ણ મિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'નિયતિ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. સ્તુતિ નીતિ નિમિત ભાગ્ય સ્તુતિ નીતિ નિમિત ભાગ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'દગ' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. ચમક અશ્રુ આંખ ફોરમ ચમક અશ્રુ આંખ ફોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'અંદેશો' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. જોખમ મનન વેર આનાકાની જોખમ મનન વેર આનાકાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ 'નદી'નો પર્યાય નથી ? આપગા વારિધિ નિર્ઝરિણી સ્રોતસ્વિની આપગા વારિધિ નિર્ઝરિણી સ્રોતસ્વિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. તનયા તમા તનુજા આત્મજા તનયા તમા તનુજા આત્મજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP