સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. બાણ શર શલ્ય સરત બાણ શર શલ્ય સરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ચતુરંગિણી ચાર રંગવાળી ચાર અંગવાળી ચાર ભાવવાળી ચાર દીશાવાળી ચાર રંગવાળી ચાર અંગવાળી ચાર ભાવવાળી ચાર દીશાવાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'જેષ્ટિકા' શબ્દનો સાચો સમાનાર્થી જણાવો. જેઠાણી લાકડી વાંસળી જેહાદી જેઠાણી લાકડી વાંસળી જેહાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પો માંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ગરલ સુધા પીયૂષ અમી ગરલ સુધા પીયૂષ અમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ભાવન વૈવિધ્ય ગુણગાન તિરસ્કાર વાક્છટા વૈવિધ્ય ગુણગાન તિરસ્કાર વાક્છટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ધ્વાન્ત નભ ઉમેદ તમિસ્ત્ર હેરત નભ ઉમેદ તમિસ્ત્ર હેરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP