સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.દૂઝે નિહાળે ટપકે બોલે સ્પર્શે નિહાળે ટપકે બોલે સ્પર્શે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. પિધાન પિપાસા તૃષા તરસ પિધાન પિપાસા તૃષા તરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ઓધાર્યા ઉધ્ધાર કર્યો પધાર્યા અણધાર્યા ઘેરાયેલા ઉધ્ધાર કર્યો પધાર્યા અણધાર્યા ઘેરાયેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ઝલ્લરી મંજીરા ઝાલર ચળકાટ લતા મંજીરા ઝાલર ચળકાટ લતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.પર્યક સુધી સંપૂર્ણ પ્રવાસ પલંગ સુધી સંપૂર્ણ પ્રવાસ પલંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.વૃથા ફોગટ વૃદ્ધ વૃક્ષ વાજ ફોગટ વૃદ્ધ વૃક્ષ વાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP