સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. કાદર કોયલ કાદંબરી કોકિલા કાદર કોયલ કાદંબરી કોકિલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'અધિકાર' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. વહીવટ હકુમત ફરજ પ્રણાલી વહીવટ હકુમત ફરજ પ્રણાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? કંથ ભરથાર ધવ વ્રણ કંથ ભરથાર ધવ વ્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - અડવી નિસ્તેજ વસ્ત્રાભૂષણ શણગાર વગરની શણગાર કરવો નિસ્તેજ વસ્ત્રાભૂષણ શણગાર વગરની શણગાર કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.હય શિયાળ ઘોડો હાથી શ્વાન શિયાળ ઘોડો હાથી શ્વાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. પીયૂષ અમી ગરલ સુધા પીયૂષ અમી ગરલ સુધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP