સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ચંદ્ર કૌમુદી જ્યોત્સના ચંદ્રિકા ચંદ્ર કૌમુદી જ્યોત્સના ચંદ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ફેલફિતુર' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. અન્યનું નાસીપાસ ચેનચાળા પ્રભાવશાળી અન્યનું નાસીપાસ ચેનચાળા પ્રભાવશાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'જેષ્ટિકા' શબ્દનો સાચો સમાનાર્થી જણાવો. જેહાદી વાંસળી જેઠાણી લાકડી જેહાદી વાંસળી જેઠાણી લાકડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.ધૈર્ય સબૂરી શ્રધ્ધા ધીરતા ખામોશ સબૂરી શ્રધ્ધા ધીરતા ખામોશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દજૂથ પસંદ કરો. તત્સમ : તદ્ભવ કૃતજ્ઞ : કૃતધ્ન અથ : ઈતિ ધુતિ : ઉદ્યોત તત્સમ : તદ્ભવ કૃતજ્ઞ : કૃતધ્ન અથ : ઈતિ ધુતિ : ઉદ્યોત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - તમા ચિતા કાળજી ઘોડો તમારુ ચિતા કાળજી ઘોડો તમારુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP