સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. સોબત સોબતી રફીક સખા સોબત સોબતી રફીક સખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સૂર્ય ભાનુ શશી કુસુમ વ્યોમ ભાનુ શશી કુસુમ વ્યોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.શોષિત રૂદ્ર ગુસ્સે થયેલું શરમાયેલું લોહી રૂદ્ર ગુસ્સે થયેલું શરમાયેલું લોહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘નમસ્કાર'નો સામાનાર્થી નથી ? વંદન કલાન્ત જુહાર પ્રણિપાત વંદન કલાન્ત જુહાર પ્રણિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ગર્દભ ખર હય તુરંગ ઊંટ ખર હય તુરંગ ઊંટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'દર્ગ' નો સમાનાર્થી શબ્દ લખો. દ્રશ્ય દેખાવ ચશ્મા દ્રષ્ટિ, નજર દ્રશ્ય દેખાવ ચશ્મા દ્રષ્ટિ, નજર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP