સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. સોમ માર્તડ આફતાબ ભાણ સોમ માર્તડ આફતાબ ભાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.નિમિષ નિરંતર નિર્માણ પામેલું આંખનો પલકારો નિમીત નિરંતર નિર્માણ પામેલું આંખનો પલકારો નિમીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. પિપાસા તરસ તૃષા પિધાન પિપાસા તરસ તૃષા પિધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.નહોરા આજીજી દિવસ નખ નહેર આજીજી દિવસ નખ નહેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'ઘોડો’નો સામાનાર્થી નથી ? તુરંગ હય હલ્લિકર તોખાર તુરંગ હય હલ્લિકર તોખાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'દિવાંઘ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. અંધારું બાજ દિવસ ઘુવડ અંધારું બાજ દિવસ ઘુવડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP