સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.નિમિષ નિમીત નિરંતર નિર્માણ પામેલું આંખનો પલકારો નિમીત નિરંતર નિર્માણ પામેલું આંખનો પલકારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'અસિત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. ગરમ શીતળ શ્યામ સફેદ ગરમ શીતળ શ્યામ સફેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ગર્દભ હય ખર તુરંગ ઊંટ હય ખર તુરંગ ઊંટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ગીર્વાણ પહાણ સુર સૂર સંકેત પહાણ સુર સૂર સંકેત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'વરખ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. વૃક્ષ બળદ વરસવુ તે વર્ષ વૃક્ષ બળદ વરસવુ તે વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ‘જણસ’ વસ્તુ જન્મ પ્રકાર જમા વસ્તુ જન્મ પ્રકાર જમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP