સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દનો અર્થ દર્શાવો.ગાભરી ભયભીત અજાણી કુમળી વયની ગભરાવે તેવી ભયભીત અજાણી કુમળી વયની ગભરાવે તેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? પૂત શુચિ પાવરી પુનિત પૂત શુચિ પાવરી પુનિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. -પરિરંભ ઠપકો ઈશારો આલિંગન દુરાચાર ઠપકો ઈશારો આલિંગન દુરાચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.જમાલ સૌંદર્ય શૌર્યગાન વાણી-વિલાસ વાક્છટા સૌંદર્ય શૌર્યગાન વાણી-વિલાસ વાક્છટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'તટ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. તૂટ ઝટ ટાણું કાંઠો તૂટ ઝટ ટાણું કાંઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.દૂઝે નિહાળે ટપકે સ્પર્શે બોલે નિહાળે ટપકે સ્પર્શે બોલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP