સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. આનન સદન વદન દીદાર આનન સદન વદન દીદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.પરગલ ઘૃણાસ્પદ પરગજુ ઉદાર હિંમતવાન ઘૃણાસ્પદ પરગજુ ઉદાર હિંમતવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.હય શ્વાન શિયાળ હાથી ઘોડો શ્વાન શિયાળ હાથી ઘોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. હય રેવંત હસ્તી વાજી હય રેવંત હસ્તી વાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? શસ્ય શિષ્ય ધાન્ય અનાજ શસ્ય શિષ્ય ધાન્ય અનાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - સરવાણી સાક્ષી પ્રસન્ન ઝરો પૃથ્વી સાક્ષી પ્રસન્ન ઝરો પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP