સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.પરગલ હિંમતવાન પરગજુ ઉદાર ઘૃણાસ્પદ હિંમતવાન પરગજુ ઉદાર ઘૃણાસ્પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : પતિ જનિ કલત્ર ખાવિંદ દયિતા જનિ કલત્ર ખાવિંદ દયિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેના પૈકી કયો શબ્દ 'પક્ષી' નો પર્યાય નથી ? વિહંગ શકુન્ત ઉડપ શકુનિ વિહંગ શકુન્ત ઉડપ શકુનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ભાણ સોમ આફતાબ માર્તડ ભાણ સોમ આફતાબ માર્તડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'પ્રકાશ'નો સામાનાર્થી નથી ? દિપ્તિ ઉદ્યોત વારિજ દ્યુતિ દિપ્તિ ઉદ્યોત વારિજ દ્યુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'તટ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. તૂટ ટાણું કાંઠો ઝટ તૂટ ટાણું કાંઠો ઝટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP