• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.
કાનન

કૂમળું
કાજળ
કર્મ
વન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'કહેર' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો ?

ગજબ
ભારે
સિતમ
મુશ્કેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.
સાંઢ

ઘોડી
ગોધો
ઊંટડી
ઘોડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘વિરજ’નો સામાનાર્થી નથી ?

સ્વચ્છ
નિષ્પાપ
રજોગુણ
નિષ્કલંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
'યાજ્ઞસેની' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.

યક્ષિણી
મૃણાલવતી
જકકલાદેવી
દ્રૌપદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
'પીમળ' શબ્દનો પર્યાયવાચી જણાવો.

વાયુ
ગંદું
દુર્ગંધ
સુગંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Gujarat Police Constable Practice MCQ Part - 4 GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) PSI Prelim Exam Paper (06-03-2022) Gujarat Police Constable Practice MCQ Part - 2 GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US