GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 “પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી.’’ પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો કોણે પ્રતિભાવ આપ્યો છે? કાકાસાહેબ કાલેલકર ઉમાશંકર જોશી કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી કાકાસાહેબ કાલેલકર ઉમાશંકર જોશી કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 માનવ શરીરમાં કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ જોડીમાં નથી હોતી ? શુક્રપિંડ એડ્રીનલ પિટ્યૂટરી અંડપિંડ શુક્રપિંડ એડ્રીનલ પિટ્યૂટરી અંડપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 અંગત ક્લાઉડ કમ્યૂટિંગનું ઉદાહરણ ક્યું છે ? Data Drive Visual Cloud Google Drive Virtual Cloud Data Drive Visual Cloud Google Drive Virtual Cloud ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે આપેલ કહેવતનો સાચો અર્થવિકલ્પ શોધો.મફતનું ખાવું ને મસ્જિદમાં સૂવું મફતનું ખાવાથી ઊંઘ આવે છે મંદિર કરતાં મસ્જિદમાં જવાથી ભોજન મળતું નથી ચિંતા વિનાનું જીવન જીવવું મફ્ત ખાવું દરેકને ગમે છે મફતનું ખાવાથી ઊંઘ આવે છે મંદિર કરતાં મસ્જિદમાં જવાથી ભોજન મળતું નથી ચિંતા વિનાનું જીવન જીવવું મફ્ત ખાવું દરેકને ગમે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 “પ્રો. બ. ક. ઠાકોર અધ્યયન ગ્રંથ'' એ કોનું સંપાદન છે ? મકરંદ દવે જયંત પાઠક વિનોદ જોશી નિરંજન ભગત મકરંદ દવે જયંત પાઠક વિનોદ જોશી નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 7 વિષયના માર્ક્સની સરેરાશ 85 છે. તેમાંથી વિજ્ઞાનના માર્ક્સ કાઢી નાંખવામાં આવે તો સરેરાશ 88 છે. તો વિજ્ઞાનના માર્ક્સ કેટલા હશે ? 75 66 67 76 75 66 67 76 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP