GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) છાપેલી કિંમત ઉપર 15% વળતર આપવા છતાં વેપારીને 20% નફો મળે છે. તો રૂ.170 માં ખરીદેલી વસ્તુ પર વેપારીએ શી કિંમત છાપી હશે ? રૂ. 190 રૂ. 240 રૂ. 204 રૂ. 120 રૂ. 190 રૂ. 240 રૂ. 204 રૂ. 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 'અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે.' ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત આ જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટીકલ - 17 આર્ટીકલ - 15 આર્ટીકલ - 22 આર્ટીકલ - 19 આર્ટીકલ - 17 આર્ટીકલ - 15 આર્ટીકલ - 22 આર્ટીકલ - 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) અગાઉ અહમદનગર તરીકે ઓળખાતા શહેરનું નામ કયા રાજાએ પોતાના વારસદારના નામ સાથે જોડી 'હિંમતનગર' રાખ્યું ? રાજા કૌશલસિંહજી રાજા દેવેન્દ્રસિંહજી રાજા જયસિંહજી રાજા પ્રતાપસિંહજી રાજા કૌશલસિંહજી રાજા દેવેન્દ્રસિંહજી રાજા જયસિંહજી રાજા પ્રતાપસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Give antonym of:'Plaintiff' Suer Acused Defendant Complainant Suer Acused Defendant Complainant ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. પ્રાસાદ - મહેલ પૃષ્ઠ - પીઠ પ્રસાદ - કૃપા પુષ્ટ - પાતળું પ્રાસાદ - મહેલ પૃષ્ઠ - પીઠ પ્રસાદ - કૃપા પુષ્ટ - પાતળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) જો ABCD માં A = 26, SUN = 27 હોય તો CAT = ___ 57 24 58 27 57 24 58 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP