નફો અને ખોટ (Profit and Loss)
છાપેલી કિંમત ઉપર 15% વળતર આપવા છતાં વેપારીને 20 % નફો મળે છે. તો રૂ. 170માં ખરીદેલી વસ્તુ પર વેપારીએ શી કિંમત છાપી હશે ?

રૂ. 204
રૂ. 120
રૂ. 190
રૂ. 240

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
કયું સૂત્ર સાચું નથી ?

ખરાજાત = મૂળ કિંમત – વેચાણ કિંમત
ખોટ = પડતર કિંમત – વેચાણ કિંમત
પડતર કિંમત = મૂળ કિંમત + ખરાજાત
નફો = વેચાણ કિંમત – પડતર કિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વ્યાપારી પાસે 1000 કિ.ગ્રા. ખાંડ છે, તેના કેટલાક ભાગને તે 8% લાભ પર તથા બાકીના 18% લાભ પર વેચી દે છે. આનાથી તેને કુલ ખાંડ પર 14% લાભ થાય છે. 18% લાભ પર કેટલી ખાંડ વેચાઈ ગઈ ?

640 કિ.ગ્રા.
400 કિ.ગ્રા.
560 કિ.ગ્રા.
600 કિ.ગ્રા.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP