કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં કયા બે રાજ્ય વચ્ચે વિશ્વની પ્રથમ ડબલ સ્ટેક લોન્ગ હોલ 1.5 કિ.મી. કન્ટેનર ટ્રેન શરૂ કરવામાં આવી ?

હરિયાણા - રાજસ્થાન
મધ્ય પ્રદેશ - હરિયાણા
પંજાબ - મહારાષ્ટ્ર
ગુજરાત - મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
નાયબ ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણુક કરવામાં આવી ?

રાજીવ ગૌબા
રાજીવ કુમાર
પી. ડી. વાઘેલા
ઉમેશ સિન્હા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં CSIR- નેશનલ ફિજિકલ લેબોરેટરી દ્વારા આયોજિત નેશનલ મેટ્રોલોજી કોન્કલેવ 2021ની થીમ શું હતી ?

મેટ્રોલોજી ફોર ધ સસ્ટેનેબલ ગ્રોથ ઓફ વર્લ્ડ
મેટ્રોલોજી ફોર ધ ઈન્ક્લુઝિવ ગ્રોથ ઓફ વર્લ્ડ
મેટ્રોલોજી ફોર ધ ઈન્ક્લુઝિવ ગ્રોથ ઓફ ધ નેશન
મેટ્રોલોજી ફોર ધ સસ્ટેનેબલ ગ્રોથ ઓફ ધ નેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશથી કયા રાજ્યે 'કિસાન કલ્યાણ મિશન' શરૂ કર્યું ?

મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
ગુજરાત
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં વર્ચ્યુઅલી યોજાયેલી 2 દિવસીય ઈવેન્ટ 'પ્રારંભ સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સમિટ 2021'માં કયા આંતરરાષ્ટ્રીય સંગઠને ભાગ લીધો હતો ?

ASEAN
BIMSTEC
BRICS
SAARC

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP