સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.ધૈર્ય ધીરતા ખામોશ સબૂરી શ્રધ્ધા ધીરતા ખામોશ સબૂરી શ્રધ્ધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. બાણ શર સરત શલ્ય બાણ શર સરત શલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.જયણા એકાસણા જતન સંસ્કાર પારણા એકાસણા જતન સંસ્કાર પારણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'જેષ્ટિકા' શબ્દનો સાચો સમાનાર્થી જણાવો. વાંસળી લાકડી જેહાદી જેઠાણી વાંસળી લાકડી જેહાદી જેઠાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'અંદેશો' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. આનાકાની જોખમ મનન વેર આનાકાની જોખમ મનન વેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.કોરવું સ્પષ્ટ કરવું ખનન કરવું તોડવું સાફ કરવું સ્પષ્ટ કરવું ખનન કરવું તોડવું સાફ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP