સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.લવારો બૂમો પાડવી બક્વાસ બોલવું ઘોંઘાટ બૂમો પાડવી બક્વાસ બોલવું ઘોંઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? કુસુમાયુધ હલાયુધ બલરામ હળધર કુસુમાયુધ હલાયુધ બલરામ હળધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દજૂથ પસંદ કરો. કૃતજ્ઞ : કૃતધ્ન તત્સમ : તદ્ભવ ધુતિ : ઉદ્યોત અથ : ઈતિ કૃતજ્ઞ : કૃતધ્ન તત્સમ : તદ્ભવ ધુતિ : ઉદ્યોત અથ : ઈતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ગાત્ર ગોત્ર ઘાત પાપ અંગ ગોત્ર ઘાત પાપ અંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. તૃષા પિધાન પિપાસા તરસ તૃષા પિધાન પિપાસા તરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. રાન વિપિન કાનન ઉપવન રાન વિપિન કાનન ઉપવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP