સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપણે શબ્દોમાંથી કયો શબ્દ 'પરિત્રાણ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. સંબંધિત કવચ આત્મરક્ષણ અટકાવ સંબંધિત કવચ આત્મરક્ષણ અટકાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'કાનન' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. જંગલ કામિની કામણ આનન જંગલ કામિની કામણ આનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. રફીક સોબત સોબતી સખા રફીક સોબત સોબતી સખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - સાહેદી મૂડી શહિદ પત્નિ સાક્ષી મૂડી શહિદ પત્નિ સાક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.લવારો બોલવું બૂમો પાડવી ઘોંઘાટ બક્વાસ બોલવું બૂમો પાડવી ઘોંઘાટ બક્વાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'અંદેશો' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. મનન વેર જોખમ આનાકાની મનન વેર જોખમ આનાકાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP