સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.છીલર મહત્વનું નહિ તેવું પરચૂરણ ખાબોચિયું સમુદ્રના મોજાનો અગ્રભાગ મહત્વનું નહિ તેવું પરચૂરણ ખાબોચિયું સમુદ્રના મોજાનો અગ્રભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. આનન સદન વદન દીદાર આનન સદન વદન દીદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) પ્રગલ્ભ - શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. પાકટ દયાળુ ઠસ્સાદાર સ્વાર્થી પાકટ દયાળુ ઠસ્સાદાર સ્વાર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સામાનાર્થી નથી ? દામિની યામિની નિશા શર્વરી દામિની યામિની નિશા શર્વરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? બલરામ હળધર કુસુમાયુધ હલાયુધ બલરામ હળધર કુસુમાયુધ હલાયુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.બંધકી પ્રાર્થના બંધન બગી વેશ્યા પ્રાર્થના બંધન બગી વેશ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP