સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.જયણા એકાસણા પારણા જતન સંસ્કાર એકાસણા પારણા જતન સંસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘પૃથ્વી’નો સામાનાર્થી નથી ? ક્ષિતિ મહી અવની રંભા ક્ષિતિ મહી અવની રંભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સાંઢ ઘોડી ગોધો ઊંટડી ઘોડો ઘોડી ગોધો ઊંટડી ઘોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.વાંતિ ઈચ્છા ઉપદેશ વૃતિ ઊલટી ઈચ્છા ઉપદેશ વૃતિ ઊલટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. માર્તડ સોમ આફતાબ ભાણ માર્તડ સોમ આફતાબ ભાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સહસા સાહિલ એકાએક વિભુ સાહસિક સાહિલ એકાએક વિભુ સાહસિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP