સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.છપડી લુચ્ચાઈ વ્યંગભાવ અનાદર ગમ્મત લુચ્ચાઈ વ્યંગભાવ અનાદર ગમ્મત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'જેષ્ટિકા' શબ્દનો સાચો સમાનાર્થી જણાવો. જેહાદી વાંસળી જેઠાણી લાકડી જેહાદી વાંસળી જેઠાણી લાકડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. આત્મજા તનયા તમા તનુજા આત્મજા તનયા તમા તનુજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ઉપહાર બક્ષિસ નજરાણું ઉપાહાર ઉપહાર બક્ષિસ નજરાણું ઉપાહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ભેષજ ઓસડ વેશ ભેંસ આસ્વાદ ઓસડ વેશ ભેંસ આસ્વાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - અડવી વસ્ત્રાભૂષણ શણગાર વગરની શણગાર કરવો નિસ્તેજ વસ્ત્રાભૂષણ શણગાર વગરની શણગાર કરવો નિસ્તેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP