સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.નાવલિયો વરણાગિયો નાવિક પતિ નવલું વરણાગિયો નાવિક પતિ નવલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘બાંયડી’ શબ્દનો સામાનાર્થી નથી તે જણાવો. હાથ બાવડું પત્નિ સાવરણી હાથ બાવડું પત્નિ સાવરણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘વિરજ’નો સામાનાર્થી નથી ? નિષ્કલંક સ્વચ્છ રજોગુણ નિષ્પાપ નિષ્કલંક સ્વચ્છ રજોગુણ નિષ્પાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.જાચજચના પરસ્પર યાચકવૃત્તિ વિવિધ મનોભાવના પરસ્પર યાચકવૃત્તિ વિવિધ મનોભાવના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.નિપાત પાંદડા વગરનું હોય તે જેનું મૂળ હોય તેવો શબ્દ ચપટી વગાડવી તે આશ્ચર્ય પમાડે તે પાંદડા વગરનું હોય તે જેનું મૂળ હોય તેવો શબ્દ ચપટી વગાડવી તે આશ્ચર્ય પમાડે તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ચપળા આપગા સૌદામિની તડિ્ત ચપળા આપગા સૌદામિની તડિ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP