સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'જેષ્ટિકા' શબ્દનો સાચો સમાનાર્થી જણાવો. જેઠાણી જેહાદી લાકડી વાંસળી જેઠાણી જેહાદી લાકડી વાંસળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.લવારો બક્વાસ ઘોંઘાટ બોલવું બૂમો પાડવી બક્વાસ ઘોંઘાટ બોલવું બૂમો પાડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.દિગ્મૂઢ ગમગીન આશ્ચર્યચકિત તિરસ્કૃત આનંદ વિભોર ગમગીન આશ્ચર્યચકિત તિરસ્કૃત આનંદ વિભોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.વ્યાસંગ મહાવરો વ્યસ્ત વ્યસન સંગતિ મહાવરો વ્યસ્ત વ્યસન સંગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સૂર્ય શશી કુસુમ વ્યોમ ભાનુ શશી કુસુમ વ્યોમ ભાનુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પો માંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ઢાંકણ પરિવેષ્ટન પરિયટ આચ્છાદન ઢાંકણ પરિવેષ્ટન પરિયટ આચ્છાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP