સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.પર્યક સંપૂર્ણ પ્રવાસ સુધી પલંગ સંપૂર્ણ પ્રવાસ સુધી પલંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.છપડી લુચ્ચાઈ ગમ્મત અનાદર વ્યંગભાવ લુચ્ચાઈ ગમ્મત અનાદર વ્યંગભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ 'નદી'નો પર્યાય નથી ? નિર્ઝરિણી આપગા સ્રોતસ્વિની વારિધિ નિર્ઝરિણી આપગા સ્રોતસ્વિની વારિધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ઉદદ્ધિ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. સરોવર ઝરણું સમુદ્ર નદી સરોવર ઝરણું સમુદ્ર નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - ઓધ કમળ પાછળ ઉદ્ધાર પૂર કમળ પાછળ ઉદ્ધાર પૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સરસ્વતી ભરતી સુંદર સૂરત ભારતી ભરતી સુંદર સૂરત ભારતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP