સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ગંજન તિરસ્કાર મનોવ્યથા અહોભાવ ક્ષમાપના તિરસ્કાર મનોવ્યથા અહોભાવ ક્ષમાપના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'જેષ્ટિકા' શબ્દનો સાચો સમાનાર્થી જણાવો. લાકડી જેઠાણી જેહાદી વાંસળી લાકડી જેઠાણી જેહાદી વાંસળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી સમાનાર્થી નથી તે જણાવો. સૌહાર્દ અનુગંજ સખા અનીસ સૌહાર્દ અનુગંજ સખા અનીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘બાંયડી’ શબ્દનો સામાનાર્થી નથી તે જણાવો. બાવડું સાવરણી હાથ પત્નિ બાવડું સાવરણી હાથ પત્નિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'તૃણ' શબ્દનો પર્યાયવાચી જણાવો. પાન ફૂલ ડાળ ફળ પાન ફૂલ ડાળ ફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.દ્રવ્ય વસુ તસુ પશુ પાણી વસુ તસુ પશુ પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP