સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'શોણિત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. નદી લાલ રકત સીધ્શ્રુ નદી લાલ રકત સીધ્શ્રુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'લઢણ' શબ્દનો સમાનાર્થી નથી. અભ્યાસ ઝીણું વાટવું આચરણ પ્રક્રિયા અભ્યાસ ઝીણું વાટવું આચરણ પ્રક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'અંદેશો' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. વેર જોખમ આનાકાની મનન વેર જોખમ આનાકાની મનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? ધવ ભરથાર કંથ વ્રણ ધવ ભરથાર કંથ વ્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ટાંચુ ટપાલ પેટી જમા ઓછું ટાંકણી ટપાલ પેટી જમા ઓછું ટાંકણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ગંજન અહોભાવ ક્ષમાપના તિરસ્કાર મનોવ્યથા અહોભાવ ક્ષમાપના તિરસ્કાર મનોવ્યથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP