સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) મુશ્કેલ માર્ગ માટે નો પર્યાયવાચી શબ્દ આપો. સુલભ રસ્તો દુર્લભ રસ્તો જુદો રસ્તો દુર્ગમ રસ્તો સુલભ રસ્તો દુર્લભ રસ્તો જુદો રસ્તો દુર્ગમ રસ્તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - વાણોતર વારસદાર ભાજીષો વ્યાજ કારકુન વારસદાર ભાજીષો વ્યાજ કારકુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) પ્રગલ્ભ - શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. પાકટ સ્વાર્થી ઠસ્સાદાર દયાળુ પાકટ સ્વાર્થી ઠસ્સાદાર દયાળુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘વિરજ’નો સામાનાર્થી નથી ? સ્વચ્છ નિષ્કલંક રજોગુણ નિષ્પાપ સ્વચ્છ નિષ્કલંક રજોગુણ નિષ્પાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. અમી ગરલ સુધા પીયૂષ અમી ગરલ સુધા પીયૂષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : ગવતરી સેવાચાકરી ગાયત્રી ગાયકી ગાય સેવાચાકરી ગાયત્રી ગાયકી ગાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP