સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'જરઠ' શબ્દનાં બે સમાનાર્થી શબ્દ આપો. જમવું, ખાવું જઠર, પેટ ઘરડાં, વડીલો એક પણ સાચું નથી જમવું, ખાવું જઠર, પેટ ઘરડાં, વડીલો એક પણ સાચું નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'સદાવ્રત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. કોઠાર ધર્મશાળા ગોદામ અન્નક્ષેત્ર કોઠાર ધર્મશાળા ગોદામ અન્નક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સામાનાર્થી નથી ? દામિની શર્વરી નિશા યામિની દામિની શર્વરી નિશા યામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. જઠર જરઠ વયાતીત વાર્ધક્ય જઠર જરઠ વયાતીત વાર્ધક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : શાળ બાજરી ઘઉં ડાંગર મકાઈ બાજરી ઘઉં ડાંગર મકાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.શોષિત ગુસ્સે થયેલું લોહી શરમાયેલું રૂદ્ર ગુસ્સે થયેલું લોહી શરમાયેલું રૂદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP