સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સાક્ષર એટલે ___ શિક્ષિત અશિક્ષિત જ્ઞાની અજ્ઞાની શિક્ષિત અશિક્ષિત જ્ઞાની અજ્ઞાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) "યામિની" શબ્દનો સમાનાર્થી શબ્દ : રાત્રી યમની બહેન વીજળી સમીક્ષા રાત્રી યમની બહેન વીજળી સમીક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે તે શોધો. ચૂવું - ટપકવું લાડણી - વહાલી કપટી - ઠગારું વાસ - સાથ ચૂવું - ટપકવું લાડણી - વહાલી કપટી - ઠગારું વાસ - સાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ચુંબન ચૂમી બોસા લબ ચુંબન ચૂમી બોસા લબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - સુધ્ધાંત હમણાં હિંમત સિદ્ધાંત સહિત હમણાં હિંમત સિદ્ધાંત સહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.જંબાલ જંગલ જંતુ પથ્થર કાદવ જંગલ જંતુ પથ્થર કાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP