સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ધોરીડા શબ્દનો પર્યાયવાચી જણાવો. ઢોર ગાય બળદ ભેંસ ઢોર ગાય બળદ ભેંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'સદાવ્રત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. કોઠાર ગોદામ ધર્મશાળા અન્નક્ષેત્ર કોઠાર ગોદામ ધર્મશાળા અન્નક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - પ્રવદતા પ્રસન્ન ધીરજ પ્રવક્તા બોલતા પ્રસન્ન ધીરજ પ્રવક્તા બોલતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દનો અર્થ દર્શાવો.ઈસ્કોતરો જૂની લાકડાની પેટી ચોરા ઉપરનો ખાટલો ગામના મુખાયાનો દંડ ચબુતરાનો ઉપરનો ભાગ જૂની લાકડાની પેટી ચોરા ઉપરનો ખાટલો ગામના મુખાયાનો દંડ ચબુતરાનો ઉપરનો ભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - શીખ દ્વારપાળ હાથી બક્ષિસ વિદ્વાન દ્વારપાળ હાથી બક્ષિસ વિદ્વાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? ઈખ શિયળ શીલ ઈસ્મત ઈખ શિયળ શીલ ઈસ્મત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP