ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કૃતાર્થ કયા પ્રકારનો સમાસ છે ? ઉપપદ બહુવ્રીહી કર્મધારય તત્પુરુષ ઉપપદ બહુવ્રીહી કર્મધારય તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કદી મારી પાસે, વનવનતણાં હોત કુસુમો' - પંક્તિનો છંદ જણાવો. સ્ત્રગ્ધરા શિખરિણી મંદાક્રાંતા વસંતતિલકા સ્ત્રગ્ધરા શિખરિણી મંદાક્રાંતા વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડણી સાચી છે ? આશીવાર્દ આશીર્વાદ આશીરવાદ આર્શીવાદ આશીવાર્દ આશીર્વાદ આશીરવાદ આર્શીવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘યામિની વ્યોમસર માંહી સરતી’ - રેખાંકિત શબ્દમાં કયા પ્રકારનો સમાસ છે ? કર્મધારય દ્વંદ્વ ઉપપદ અધ્યયીભાવ કર્મધારય દ્વંદ્વ ઉપપદ અધ્યયીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સતત ગોળીબારથી સવારેભીંતમાં ખાડા પડ્યા હતા. - ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. સમયવાચક સ્થળવાચક અને પ્રમાણવાચક બંને સ્થળવાચક પ્રમાણવાચક સમયવાચક સ્થળવાચક અને પ્રમાણવાચક બંને સ્થળવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'એક ___ ને એવી ટેવ' મૂરખ હોશિયાર ડફોળ ગમાર મૂરખ હોશિયાર ડફોળ ગમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP