ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયું જોડકું સાચું છે ?

બીડું ઝડપવું - પડકાર ઝીલવો
રાવ કરવી - પ્રશંસા કરવી
વિસ્મૃતિ થવી - યાદ કરવું
લાલપીળા થવું - ખૂબ હસવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે દર્શાવેલ શબ્દો પ્રમાણનો અર્થ ધરાવે છે, જેમાં એક અર્થ ખોટો છે તે કયો ?

પ્રણામ
યથાર્થ જ્ઞાનનું સાધન
પુરાવો
ગુણોત્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સરકાર લોકોની જમીનને જપ્ત કરી શકે છે. - રેખાંકિત શબ્દની સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો.

દ્રવ્યવાચક
પ્રમાણવાચક
વ્યક્તિવાચક
જાતિવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
વીર ક્ષેત્ર વડોદરું’, ગુજરાત મધ્યે ગામ’. - રેખાંકિત બંને શબ્દમાં રહેલ સંજ્ઞા ઓળખાવો.

દ્રવ્યવાચક
ભાવવાચક
સમૂહવાચક
વ્યક્તિવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP