તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો. : સાવલી

નકામું
ગામડું
સલવાયેલું
સાદડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ સાચા તળપદા શબ્દનો શિષ્ટ રાબ્દ લખો : મોકળું

મુકત
મળેલ
મૂકેલ
મોતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. : ગોજ

નિષ્પાપ
કુળ
શોધવું
સોજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. : તબક

તબલા
રકાબી
કથરોટ
વાટકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP