તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. : આફૂડું

આજીવન
આપમેળે
આરપાર
આપ-લે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : દયિત

મોટુ પગલું
રાક્ષસ
લાચાર
પ્રિય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : વંત્યાક

હળદર
નકામુ
રીંગણાં
ભીંડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. : વાવડો

ધ્વજ
સમાચાર
ઘર
વાયરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP