કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શાંઘાઈ સહયોગ સંગઠનના સંરક્ષણ મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા ક્યા દેશે કરી હતી ? તાજિકિસ્તાન કઝાખસ્તાન ચીન પાકિસ્તાન તાજિકિસ્તાન કઝાખસ્તાન ચીન પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ઝુલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ZSI)ના પહેલા મહિલા નિર્દેશક કોણ બન્યા ? ક્રિષ્ના શર્મા કૃપા મુખરજી પ્રિયા મુખરજી ધૃતિ બેનરજી ક્રિષ્ના શર્મા કૃપા મુખરજી પ્રિયા મુખરજી ધૃતિ બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) પરમાણુ પરીક્ષણ વિરુદ્ધનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day against Nuclear Test) ક્યારે મનાવાય છે ? 30 ઓગસ્ટ 29 ઓગસ્ટ 28 ઓગસ્ટ 31 ઓગસ્ટ 30 ઓગસ્ટ 29 ઓગસ્ટ 28 ઓગસ્ટ 31 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં નિધન પામેલા ગોપાલ ભેંગરા કઈ રમત સાથે સંકળાયેલા હતા ? ગોલ્ફ હોકી ક્રિકેટ ફૂટબોલ ગોલ્ફ હોકી ક્રિકેટ ફૂટબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતના યુવા કસ્તિબાજ શ્રી રવિ કુમાર દહિયાએ ટોક્યો ઓલિમ્પિક 2020માં કુસ્તીમાં કઈ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે ? 61 કિગ્રા 69 કિગ્રા 57 કિગ્રા 63 કિગ્રા 61 કિગ્રા 69 કિગ્રા 57 કિગ્રા 63 કિગ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં રામસર સાઈટમાં ગુજરાતના વઢવાણાનો સમાવેશ કરવામાં આવ્યો છે તે ગુજરાતના કયા જિલ્લામાં સ્થિત છે ? અમદાવાદ રાજકોટ સુરેન્દ્રનગર વડોદરા અમદાવાદ રાજકોટ સુરેન્દ્રનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP