કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતની પ્રથમ અર્થક્વેક અર્લી વોર્નિંગ એપ ‘ઉત્તરાખંડ ભૂકંપ એલર્ટ' લોન્ચ કરી ?

IIT બોમ્બે
IIT રુડકી
IIT મદ્રાસ
IIT ખડગપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં શ્રીમતી નિર્મલા સિતારામને ‘રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઈપલાઈન' (NMP) યોજના શરૂ કરી છે. આ યોજના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. આ યોજના બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ્સમાં શરૂ કરવામાં આવી હતી. જેની કિંમત 6 લાખ કરોડ રૂપિયા છે.
2. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારે મહત્વની ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંપત્તિને ચાર વર્ષમાં એટલે કે વર્ષ 2022 થી 2025 સુધીમાં ખાનગી ભાગીદારીમાં PPP મોડલ દ્વારા કે લીઝ પર આપીને ભંડોળ એકઠું કરવાનું આયોજન કર્યુ છે.
3. આ યોજનામાં ખાનગી ક્ષેત્રને પણ સામેલ કરવામાં આવ્યું છે. તેમની પાસે અધિકારો હશે પણ પ્રોજેક્ટમાં માલિકી નહીં.
4. આ યોજના ભારતભરમાં ઈન્ફ્રાસ્ટ્રકચર બનાવવા માટે ભંડોળનો ઉપયોગ કરશે.
યોગ્ય વિકલ્પ પંસદ કરો.

ફક્ત 1, 2 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા વ્યક્તિને લોકમાન્ય તિલક પુરસ્કાર એનાયત કરવાની ઘોષણા કરાઈ ?

આપેલ પૈકી એક પણ નહીં
સાઈરસ પુનાવાલા
આપેલ બંને
ક્રિષ્ન એલ્લા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ટોક્યો ઓલિમ્પિક 2020માં શ્રી બજરંગ પુનિયાએ કુસ્તી (રેસલિંગ)માં કઈ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે ?

75 kg વર્ગ
60 kg વર્ગ
70 kg વર્ગ
65 kg વર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ઓગસ્ટ મહિનાની કઈ તારીખે ધર્મ અથવા વિશ્વાસ પર હિંસાના શિકાર બનેલા લોકોની યાદમાં આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે ?

23 ઓગસ્ટ
22 ઓગસ્ટ
25 ઓગસ્ટ
21 ઓગસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP