કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાંથી ઈનર લાઈન પરમિટની જરૂરિયાતો સમાપ્ત કરી દેવામાં આવી ?

લદાખ
લક્ષદ્વીપ
અરુણાચલ પ્રદેશ
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ચકમા અને હાજોંગ સમુદાયો ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?

અરુણાચલ પ્રદેશ
મિઝોરમ
ત્રિપુરા
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
કોવિડ–19માંથી રિકવરી માટે ભારત કયા દેશ સાથે ‘અશ્વગંધા’નું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરશે ?

યુનાઈટેડ કિંગ્ડમ
જાપાન
અમેરિકા
યુ.એ.ઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP