GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
એલોરાના શૈલગૃહોમાં ચૈત્યઘાટની એકમાત્ર ગુફા છે જેને હાલમાં ___ કહે છે.

પંચવટી
મૈત્રેય ગુફા
વિશ્વકર્મા ગુફા
પાલવ ઝોપડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
જો કમ્પ્યુટરમાં ___ ના હોય તો તેને બૂટ (boot) કરી શકાતું નથી.

કમ્પાઈલર
મોડેમ
સોફ્ટવેર
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
દુષ્કાળમાં રાહત આપવા ___ એ ‘‘ભાવનગર દરબાર બેંક’ની સ્થાપના કરી જે ખેડૂતો અને વેપારીઓને સહાય કરતી હતી.

ભાવસિંહજી બીજા
જશવંતસિંહજી ભાવસિંહજી
કૃષ્ણકુમારસિંહજી
તખ્તસિંહજી જશવંતસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
જ્યારે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વેપારીબેન્કોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને ___ કહેવાય.

રીવર્સ રેપો રેટ
બેંક રેટ
આપેલ પૈકી કોઈ નહીં
રેપો રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
જોડકાં જોડો.
દેવ-દેવી
1. લક્ષ્મી માતા
2. મેલડી માતા
3. રાંગળી માતા
4. વીહત માતા
વાહન
a. બકરો
b. ઘુવડ
c. વરું
d. કાચબો

1 - d, 2 - c, 3 - a, 4 - b
1 - a, 2 - b, 3 - c, 4- d
1 - d, 2 - c, 3 - b, 4 - a
1 - b, 2 - a, 3 - d, 4 - c

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP