GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં ઉજવાતો પલ્લી મહોત્સવ પંચબલિની પૂજા સૂચવે છે. હળોતરા છોટાઉદેપુરના આદિવાસીઓનો લગ્નોત્સવ છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં ઉજવાતો પલ્લી મહોત્સવ પંચબલિની પૂજા સૂચવે છે. હળોતરા છોટાઉદેપુરના આદિવાસીઓનો લગ્નોત્સવ છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નેશનલ એરોનોટીક્સ એન્ડ સ્પેસ એજન્સી (NASA) ___ ગ્રહ ઉપર બે નવા મિશનનું આયોજન કરી રહી છે. શનિ મંગળ ગુરુ શુક્ર શનિ મંગળ ગુરુ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 રૂા. 450 માં કેટલાક દડા ખરીદવામાં આવે છે. જો પ્રત્યેક દડાની કિંમત રૂા. 15 જેટલી ઓછી હોત તો તેટલી જ રકમમાં 5 દડા વધારે ખરીદી શકાયા હોત. તો મૂળ કિંમતે કેટલા દડા ખરીદવામાં આવ્યા હશે ? 5 10 15 આપેલ પૈકી કોઈ નહીં 5 10 15 આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ___ એ ગુજરાત સરકાર સાથે તેના કોયલી વડોદરા ખાતે આવેલ ગુજરાત રીફાઈનરીમાં 6 પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડીંગ ઉપર હસ્તાક્ષર કર્યા છે. ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશન લી. ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન લી. ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન આપેલ પૈકી કોઈ નહીં ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશન લી. ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન લી. ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નાણા મંત્રાલયે વીમા ક્ષેત્રમાં સીધું વિદેશી રોકાણ ___ % થી વધારીને ___% કરવા માટેના નવા નિયમો જાહેર કર્યા છે. 51%, 100% 49%, 74% 49%, 51% 49%, 99% 51%, 100% 49%, 74% 49%, 51% 49%, 99% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી કઈ જોડી/જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ? પોચારામ નેશનલ પાર્ક, તેલંગાણા – હાથી ભીતરકનિકા, ઓડિશા – વ્હેલ ડેઝર્ટ નેશનલ પાર્ક, રાજસ્થાન – ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ આપેલ તમામ પોચારામ નેશનલ પાર્ક, તેલંગાણા – હાથી ભીતરકનિકા, ઓડિશા – વ્હેલ ડેઝર્ટ નેશનલ પાર્ક, રાજસ્થાન – ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP