કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં નિધન પામેલા કવિ મેઘબિંદુ ઉર્ફે મેઘજી ખટાઉ ડોડેચા મૂળ ગુજરાતના ક્યા જિલ્લાના વતની હતા ?

મહેસાણા
કચ્છ
ભાવનગર
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં શ્રી કલ્યાણ સિંહનું નિધન થયું છે. તે કયા દેશના પૂર્વ મુખ્યમંત્રી હતા ?

ઉત્તરપ્રદેશ
હિમાચલ પ્રદેશ
ઉત્તરાખંડ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં કઈ બેંકે પશ્ચિમ બંગાળમાં MSME પરામર્શ કાર્યક્રમ લૉન્ચ કર્યો ?

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
પંજાબ નેશનલ બેંક
ઈન્ડિયન બેંક
બેંક ઓફ બરોડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP