કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય બંધારણમાં ક્ષમાદાનની સત્તા વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? રાજ્યપાલને રાજ્ય કારોબારી સત્તાના વિષયોમાં ક્ષમાદાનની સત્તા છે. રાષ્ટ્રપતિને સેના ન્યાયાલય દ્વારા આપવામાં અવેલ સજા માફ કરવાનો અધિકાર છે. રાષ્ટ્રપતિને મૃત્યુ દંડની સજામાં ક્ષમાદાનની સત્તા છે. રાજ્યપાલને પણ મૃત્યુ દંડની બાબતમાં રાષ્ટ્રપતિ જેટલી જ ક્ષમાદાનની સત્તા છે. રાજ્યપાલને રાજ્ય કારોબારી સત્તાના વિષયોમાં ક્ષમાદાનની સત્તા છે. રાષ્ટ્રપતિને સેના ન્યાયાલય દ્વારા આપવામાં અવેલ સજા માફ કરવાનો અધિકાર છે. રાષ્ટ્રપતિને મૃત્યુ દંડની સજામાં ક્ષમાદાનની સત્તા છે. રાજ્યપાલને પણ મૃત્યુ દંડની બાબતમાં રાષ્ટ્રપતિ જેટલી જ ક્ષમાદાનની સત્તા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિકમાં વિનોદ કુમારએ કઈ રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો ? શૂટિંગ જેવલીન થ્રો હાઈ જમ્પ ડિસ્ક થ્રો શૂટિંગ જેવલીન થ્રો હાઈ જમ્પ ડિસ્ક થ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા દિવસે ‘રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ? 6 ઓગસ્ટ 8 ઓગસ્ટ 5 ઓગસ્ટ 7 ઓગસ્ટ 6 ઓગસ્ટ 8 ઓગસ્ટ 5 ઓગસ્ટ 7 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં મશાલથી ઓલિમ્પિક કોલ્ડ્રોનને પ્રજ્વલ્લિત કોણે કર્યુ હતું ? સુશ્રી એલિન થોમ્સન સુશ્રી ફલોરા ડુફી સુશ્રી કોકોના હીરાકી સુશ્રી નાઓમી ઓસાકા સુશ્રી એલિન થોમ્સન સુશ્રી ફલોરા ડુફી સુશ્રી કોકોના હીરાકી સુશ્રી નાઓમી ઓસાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા સંગઠને કાઉન્ટર ટેરેરિઝમ એક્સસાઈઝ ‘ગાંડિવ’નું આયોજન કર્યું ? NSG એક પણ નહીં નૌસેના વાયુસેના NSG એક પણ નહીં નૌસેના વાયુસેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતે ઓલિમ્પિકમાં હોકીની રમતમાં અત્યાર સુધીમાં કુલ કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે ? 11 9 8 7 11 9 8 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP