ભારતનું બંધારણ (Constitution Of India)
કોઇ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે ?

કો-વોરન્ટો
સર્ટિઓરરી
હેબિયર્સ કોર્પસ
મેન્ડેમસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ ક્યુ બિલ પાછું પણ મોકલી શકતા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી ?

સંરક્ષણ બિલ
કાયદાકીય બિલ
આપેલ પૈકી એક પણ નહીં
નાણાંકીય બિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોક અદાલત એ શું દર્શાવે છે ?

ન્યાયાલયની બહાર પતાવટ
પોતાની સમસ્યાઓ ઉપર લોકોનો પોતાનો નિર્ણય
સંક્ષિપ્ત વિચારણા માટે
ત્વરિત ન્યાય માટે ન્યાયાલયનો ભાર ઓછો કરવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP