GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
દયાનંદ સરસ્વતીએ 1875માં મુંબઈમાં આર્યસમાજની વિધિસર સ્થાપના કર્યા બાદ તેનું મુખ્ય કેન્દ્ર ___ માં સ્થાપ્યું.

કલકત્તા
લાહોર
દિલ્હી
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કઈ સંસ્થાએ ગ્રામ્ય ડીજીટલ કનેક્ટ અભિયાન (Village and Digital Connect Drive) "સંકલ્પ સે સિધ્ધિ’’ શરૂ કર્યું છે ?

પંચાયતી રાજ મંત્રાલય
આપેલ પૈકી કોઈ નહીં
NITI આયોગ
TRIFED

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
વિશ્વ આર્થિક ફોરમ (World Economic Forum)ના વૈશ્વિક લિંગ અંતર અહેવાલ (Global Gender Gap Report) 2021 બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. અહેવાલ અનુસાર ભારતે 156 દેશોમાં 140મો ક્રમ પ્રાપ્ત કર્યો.
2. આઈસલેન્ડ વિશ્વમાં સૌથી વધુ લિંગ સમાનતા (Gender Equal) ધરાવતો દેશ છે.
3. ભારતે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વધારે સારો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.

ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP