Gujarat Police Constable Practice MCQ Part - 3 કલમ-165 શેની જોગવાઇ કરે છે ? કોઇપણ વસ્તુની ઝડતી લેવાની મેજિસ્ટેટે સમક્ષ નિવેદનની જામિન આપવાની આપેલ પૈકી એક પણ નહીં કોઇપણ વસ્તુની ઝડતી લેવાની મેજિસ્ટેટે સમક્ષ નિવેદનની જામિન આપવાની આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એવિડન્સ એકટ - 1872ની કલમ -45 નાં પ્રબંધ મુજબ નિષ્ણાંતનો અભિપ્રાય કયા કયા વિષયમાં સુસંગત બને છે ?(i) વિદેશી કાયદો (ii) કલા - વિજ્ઞાન (iii) રાજનીતિ (iv) હસ્તાક્ષર કે આંગળાની છાપ i, iii, iv ii, iii, iv i, ii, iii i, ii, iv i, iii, iv ii, iii, iv i, ii, iii i, ii, iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાતનું કયું ગામ ભારતના ‘શ્રેષ્ઠ ગામ’ અથવા તો ભારતના પ્રથમ સ્માર્ટ વિલેજ તરીકે ઓળખાય છે ? સંજરી પુંસરી બંસરી મજુલી સંજરી પુંસરી બંસરી મજુલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 માં કલમ - 201 શું સૂચવે છે ? માહિતી ન આપવી રાજય સેવક ખોટું રેકર્ડ લખાણ બનાવે પુરાવો ગુમ કરવો અશ્લીલ પ્રદર્શન કરવું માહિતી ન આપવી રાજય સેવક ખોટું રેકર્ડ લખાણ બનાવે પુરાવો ગુમ કરવો અશ્લીલ પ્રદર્શન કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 મુજબ મિલકતનો દુર્વિનિયોગના ગુના બદલ કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? 1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 2 વર્ષ સુધીની બેમાંથી કોઇપ્રકારની કેદ અથવા દંડ અથવા બંને 4 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 2 વર્ષ સુધીની બેમાંથી કોઇપ્રકારની કેદ અથવા દંડ અથવા બંને 4 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જાહેર સેવક દ્વારા કાયદા હેઠળના આદેશોની અવજ્ઞા બાબતે IPC સુધારેલ અધિનિયમ - 2013 માં કઇ કલમ હેઠળ નવી જોગવાઇ કરવામાં આવેલી છે ? કલમ-166- સી કલમ-166- એ કલમ-166- બી કલમ-166- ડી કલમ-166- સી કલમ-166- એ કલમ-166- બી કલમ-166- ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP