ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિઓ માટે અનુસૂચિત જાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 337
આર્ટિકલ – 331 (અ)
આર્ટિકલ – 334
આર્ટિકલ – 338

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ કેન્દ્રના કયા મંત્રાલય હસ્તક છે ?

ગૃહ બાબતો
કાનૂની બાબતો
નાણાં
ઉદ્યોગ અને ખનિજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં ___ જરૂરી છે

કુલ સભ્યસંખ્યાની 2/3 બહુમતી
હાજર રહેલ સભ્યોની સંપૂર્ણ બહુમતી
સામાન્ય સંમતિ
કુલ સભ્યસંખ્યાની 1/3 બહુમતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં સૌપ્રથમ લોકસેવા આયોગની સ્થાપના કયા અધિનિયમ હેઠળ થઈ હતી ?

ભારત સરકાર અધિનિયમ 1919
1861 નો અધિનિયમ
1909 નો અધિનિયમ
ભારત સરકાર અધિનિયમ, 1935

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્ર સરકારે કોની ભલામણથી પંચાયતોને અનુદાન આપવાની શરૂઆત કરી ?

કેન્દ્રીય પ્રધાનમંડળની આર્થિક બાબતોની સમિતિ
10મું નાણાપંચ
આયોજન પંચ
સંસદનો ઠરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP