ભારતનું બંધારણ (Constitution Of India)
કયા એક્ટથી સૌપ્રથમ વખત દ્વિગૃહો અને દેશમાં સીધી ચૂંટણીની જોગવાઈ કરવામાં આવી હતી ?

ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1858
ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ 1919
ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1915
ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1912

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારત સરકાર દ્વારા એનાયત થતા પદ્મ એવોર્ડ્ઝના નામોની પસંદગી કરવા બાબતની સમિતિનું ગઠન કોના દ્વારા કરવામાં આવે છે ?

ગૃહમંત્રી
કેન્દ્રિય કેબિનેટ
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'નાગરિક સંરક્ષણ ધારો 1955' શા માટે ઘડાયો છે ?

અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે
ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે
લશ્કરના જવાનો માટે
લોકશાહીના રક્ષણ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત વિસ્તારમાં અનુસૂચિત આદિજાતિઓના સભ્યોની જમીનની તબદીલી વિશેની જોગવાઈ ભારતના સંવિધાનમાં કઈ અનુસૂચિમાં આપવામાં આવેલ છે ?

ત્રીજી
પાંચમી
પહેલી
ચોથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈ રાજકીય પક્ષના આદેશ વિરુધ્ધ તેના સભ્ય હોય તેવા ધારાસભ્ય દ્વારા મત વિધાનસભામાં આપવામાં આવે તો તે.

પક્ષમાંથી દૂર થાય
ચાલુ સત્રમાં હાજરી આપી શકે નહીં
ધારાસભ્ય તરીકે ગેરલાયક બને
અધ્યક્ષશ્રી તેને ઠપકો આપે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP