ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

સામવેદ
કઠોરોપનિષદ
મુંડકોપનિષદ
ઋગ્વેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં સ્થાનીય સરકારની સંસ્થાઓને નાણાકીય રીતે સ્વાયત બનાવવાનો પ્રસ્તાવ સૌ પ્રથમ કોના દ્વારા મૂકવામાં આવ્યો હતો ?

લોર્ડ જોટકાહે
લોર્ડ મેયો
લોર્ડ મેકોલ
લોર્ડ કર્ઝન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP